By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચુક, એક વ્યક્તિ કાફલાની નજીક પહોંચ્યો
સ્વિસ ઓપન બેડમિંટન : સાત્વિક અને ચિરાગની જોડી ફાઈનલમાં
કોંગ્રેસ કર્ણાટકને પોતાના ખિસ્સા ભરવાનું ATM માને છે, ભાજપ વિકાસ માટે કામ કરે છે: PM મોદી
નવી અને જુની પેન્શન સ્કીમ વચ્ચે શું છે તફાવત, જાણો કર્મચારીઓને શેમા વધારે ફાયદો
ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટીકિટ ખોવાઈ જાય તો..? ચિંતા ન કરો બસ તુરંત આ કામ કરી લેજો
નક્સલવાદી પટ્ટામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ વિજયના છેલ્લા તબક્કામાં
SMCએ સપાટો બોલાવતાં રખિયાલ પી.આઇ સસપેન્ડ તો દાણીલીમડા પી.આઇની CID ક્રાઇમમાં બદલી
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 402 કેસ નોંધાયા, અમદાવાદ અને કચ્છમાં બે લોકોના મોત
ગાંધીનગરના દંપતિએ કેનેડા જવાની લાલચમાં 33 લાખ ગુમાવ્યા, ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી
ખાનગી એરલાઇન્સ લોકોને ગેરમાર્ગે દોરી, મુસાફરોને વધુ પૈસા ચૂકવવા મજબૂર કરે છે: સંસદીય સમિતિ
કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાથી પગારમાં કેટલો વધારો, જાણો પુરુ ગણિત
રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,બસો રોકી,ટાયરો સળગાવ્યા,સુત્રોચ્ચાર કર્યા
કલોલમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી, પાલિકા વિસ્તારમાં સવારના 8થી રાતના 8 સુધી પ્રવેશી નહીં શકે
IPL 2023: આ વર્ષે 5 ખેલાડીઓ કહી શકે છે ટૂર્નામેન્ટને અલવિદા, હેટ્રીક મેન પણ આ લિસ્ટમાં
ભૂપેન્દ્ર પટેલ CM બન્યા બાદ પહેલીવાર અન્ય રાજ્યમાં કરશે પ્રચાર, આવતીકાલે કર્ણાટક જશે
હવે ભાર વગરનું ભણતર, સરકારી સ્કુલોમાં હવે દરેક પુસ્તક ફોન પર, ક્યુઆર કોડ સ્ક્રેન કરી વાંચી શકાશે
આખરે આપણી પાસેથી ફાટેલી નોટ લઈને બેન્ક તેનું શું કરે છે? જાણો વિગતવાર
સમગ્ર રાજ્યમાં ચોરી કરીને તરખાટ મચાવનાર ચીખલીકર ગેંગના એક આરોપીની ધરપકડ
ઉત્તર પ્રદેશ: સોનભદ્રમાં હાઈટેન્શન વાયરના કારણે 300થી વધુ સ્કુલોના બાળકો પર જીવનું જોખમ, તંત્રએ મૌન સાધ્યુ
વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટીમાં 32 નવા અધ્યાપકોની ભરતી કરાશે, પહેલી વખત યુનિ.માં ટેક ફેસ્ટનુ પણ આયોજન
ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આ યોજના હેઠળ મળશે લાભ, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુક્યું, ફેફસાંની બિમારીથી કંટાળીને આપઘાત કર્યો
ગાંધી કોઈની માફી નથી માગતા, હું સાવરકર નથી, સંસદમાં હોઉં કે નહીં દેશ માટે લડતો રહીશ : રાહુલ ગાંધી
મોદી અટક અંગે ટિપ્પણી કરનાર ભાજપ નેતાની 5 વર્ષ જૂની ટ્વિટ વાયરલ, કોંગ્રેસે પૂછ્યું – હવે કાર્યવાહી કરશો?
સેમિકન્ડક્ટર ઉદ્યોગના પિતા ગણાતા ગોર્ડન મૂરેનું 94 વર્ષની વયે નિધન
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: VIDEO : WPLની રોમાંચક મેચમાં ગુજરાતે દિલ્હીને 11 રને હરાવ્યું, GG પ્લેઓફની રેસમાં યથાવત્
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > સ્પોર્ટ્સ > VIDEO : WPLની રોમાંચક મેચમાં ગુજરાતે દિલ્હીને 11 રને હરાવ્યું, GG પ્લેઓફની રેસમાં યથાવત્
સ્પોર્ટ્સ

VIDEO : WPLની રોમાંચક મેચમાં ગુજરાતે દિલ્હીને 11 રને હરાવ્યું, GG પ્લેઓફની રેસમાં યથાવત્

admin
Last updated: 2023/03/16 at 8:54 PM
admin 3 Min Read
Share
SHARE

Contents
ગુજરાતના 148 રનના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમ 136 રનમાં ઓલઆઉટએલ વોલ્વાર્ડે 57 રન અને એશ્લે ગાર્ડનરે અણનમ 51 રન બનાવ્યા

ગુજરાતના 148 રનના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમ 136 રનમાં ઓલઆઉટ

એલ વોલ્વાર્ડે 57 રન અને એશ્લે ગાર્ડનરે અણનમ 51 રન બનાવ્યા

Updated: Mar 16th, 2023

Image – WPL Twitter

નવી દિલ્હી, તા.16 માર્ચ-2023, ગુરુવાર

વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત જાયન્ટ્સ સામે થયો હતો. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે દિલ્હી સામે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 11 રને મેચ હારી ગઈ હતી.

A cracking half-century 👌
A vital bowling contribution 👍

For her super all-round performance, @akgardner97 bags the Player of the Match award as @GujaratGiants beat #DC by 11 runs. 👏 👏

Scorecard 👉 https://t.co/fWIECCaAGh #TATAWPL | #DCvGG pic.twitter.com/77ga9Laqdx

— Women”s Premier League (WPL) (@wplt20) March 16, 2023

વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 11 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. એલ વોલ્વાર્ડે 57 રન અને એશ્લે ગાર્ડનરે અણનમ 51 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 18.4 ઓવરમાં 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

.@kim_garth put on an impressive show and was the top performer from the second innings of the #DCvGG clash 👍 👍 #TATAWPL | @GujaratGiants

A summary of her bowling display 🔼 pic.twitter.com/WzUbg2wXbn

— Women’s Premier League (WPL) (@wplt20) March 16, 2023

આ જીત સાથે ગુજરાતની ટીમ પ્લેઓફની રેસમાં યથાવત્ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 2 જીત અને 4 હાર સાથે 6 મેચમાં ચાર પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. તો દિલ્હીની ટીમ પ્લેઓફમાં સુધી પહોંચવામાં ચુકી ગઈ, દિલ્હીને પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં 6 મેચમાં 4 જીત અને 2 હાર અને 8 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.

A game of fine margins!

The @GujaratGiants are back to winning ways and how 🙌

A splendid performance by #GG to win by 11 runs & gain 2️⃣ vital points ✅

Scorecard 👉 https://t.co/fWIECCaAGh #TATAWPL | #DCvGG pic.twitter.com/EX3flsIcFO

— Women’s Premier League (WPL) (@wplt20) March 16, 2023

એક સમયે દિલ્હીનો સ્કોર 8 વિકેટે 135 રન હતો, ત્યારબાદ દિલ્હીને 13 બોલમાં 13 રનની જરૂર હતી. આ ટાણે અરુંધતિ રેડ્ડી અને શિખા પાંડે ક્રિઝ પર હતા અને બંને વચ્ચે 35 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ કિમ ગર્થે અરુંધતિ રેડ્ડીને આઉટ કરીને મેચ પલટી નાખી હતી. રેડ્ડી 17 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 25 રન બનાવીને આઉટ થઈ હતી. ત્યાર પછીની ઓવરમાં ગાર્ડનરે પૂનમ યાદવ (0)ને આઉટ કરીને ગુજરાતને જીત અપાવી હતી.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article આ છે ભારતનો અનોખો કુંડઃ તાળી પાડવાથી તેનું પાણી ઉપર આવે છે
Next Article આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ હેક : રશિયન હેકર્સનું કારસ્તાન, તપાસ અભિયાન શરૂ
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

સ્પોર્ટ્સ

સ્વિસ ઓપન બેડમિંટન : સાત્વિક અને ચિરાગની જોડી ફાઈનલમાં

- ભારતીય જોડીનો મલેશિયાના ઓન્ગ અને ટેઓ સામે 21-19, 17-21,…

2 Min Read
સ્પોર્ટ્સ

IPL 2023: આ વર્ષે 5 ખેલાડીઓ કહી શકે છે ટૂર્નામેન્ટને અલવિદા, હેટ્રીક મેન પણ આ લિસ્ટમાં

નવી દિલ્હી,તા. 25 માર્ચ 2023, શનિવારIPLની 16મી સિઝન ટૂંક સમયમાં…

3 Min Read
સ્પોર્ટ્સ

વાઘા બોર્ડર પર PSL ટ્રોફી સાથે હારિસ રઉફે કરી ઉજવણી, ભારતીય પ્રશંસકોએ મજાક ઉડાવી ટ્રોલ કર્યો

લાહોર કલંદર્સ સતત બીજીવાર બની ચેમ્પિયનભારતીય ફેન્સે કર્યો હારિસ રઉફને…

2 Min Read
સ્પોર્ટ્સ

મુંબઈ ઈન્ડિયન્સ મહિલા પ્રીમિયર લીગની ફાઈનલમાં : યુપી વોરિયર્ઝ ૭૨ રનથી હાર્યું

- સીવૅર-બ્રન્ટના ૩૮ બોલમાં ૭૨* રન : વોંગની હેટ્રિક-હવે ૨૬મી…

2 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.