Updated: Mar 18th, 2023
વડોદરા,તા.18 માર્ચ 2023,શનિવાર
પ્રોહીબીશન-જુગાર સબંધી તેમજ માથાભારે ઇસમો વિરૂધ્ધમા પાસા-તડીયારની કાર્યવાહી કરવા મળેલ સુચનાના આધારે હરણી અને વારસીયા પોલીસ સ્ટેશન મથકે નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ સંજય ઉર્ફે મીંડી મનોજભાઇ ઠાકોર ( રહેવાસી- અમ્મા આશીષ સોસાયટી, હરણી વારસીયા રીંગરોડ / મુળ સાવલી) વિરુધ્ધમાં બુટલેગર મુજબ દરખાસ્ત તૈયાર કરી પાલનપુર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરી છે.