અમદાવાદ, શનિવાર
વસંતનો પગરવ
થતાં જ સામાન્ય તડકો દેશમાં પથરાઈ જતો હતો. પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે ફાગણની શરૂઆતથી જ આગ ઝરતી ગરમી શરૂ થઈ ગઈ છે. તેવામાં ગરમીથી રાહત મેળવવા
અને આરોગ્યને ધ્યાને લઈને શહેરીજનો માટલાની ખરીદી કરવા ઉમટી પડયા છે.tc
"Jmk;ltu vdhJ :;tk s mtbtLg ;zftu uNbtk v:htE s;tu n;tu. vhkðþ
øjtucj Jtubdlt fthKu VtdKle NYyt;:e s ytd Íh;e dhbe NY :E dE Au. ;uJtbtk
dhbe:e htn; bu¤JJt ylu ythtuøglu ægtlu jElu Nnuhesltu btxjtle Fhee fhJt Wbxe
vzât Au."
tc "ft¤e btxelu
900 rzd{e:e Jæþ ;tvbtlu ;vtJ;t ;u ytvbu¤u mVu hkdle cle òg Au, sule
d{tnftubtk J"thu btkd"
માર્ચ મહિનાની
શરૂઆતથી જ શહેરના તાપમાનમાં વધારો
થયો છે. ઠેર ઠેર કાળી માટીના ગેરૂ
ચડાવેલા લાલ રંગના અને સફેદ માટલાઓ નજરે પડી રહ્યા છે. વર્તમાન સમયમાં મોટાભાગના મધ્યમવર્ગના
લોકોના ઘરોમાં પણ ફ્રીજ હોય છે. પરંતુ ફ્રીજના ઠંડા પાણીના કારણે થતાં નુકસાન અને માટીના
ઘડામાં શીતળ થયેલા પાણીના ફાયદાને લોકો સમજી રહ્યા છે. જેના કારણે બજારમાં લાલ (ગેરૂ) અને સફેદ માટલાઓની સંખ્યા વધુ પ્રમાણમાં
જોવા મળી રહી છે. વીજળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે જ્યારે એક વખત માટલું ખરીદ્યા પછી
લાંબો સમય સુધી તે ઠંડુ પાણી પુરૂ
પાડે છે. બજારમાં રૂ. ૧૨૦ થી ૪૫૦ની
કિંમતના માટલા મળી રહ્યા છે. કાળી માટીને ૯૦૦ ડિગ્રીથી વધુ તાપમાને તપવતા તે આપમેળે
સફેદ રંગની બની જાય છે. જેથી સફેદ રંગના માટલા પણ ગ્રાહકોના મનપસંદ છે. તેમજ શિયાળામાં
બનાવેલા માટલા વધુ ઠંડક આપતા હોવાથી તે માટલા લેવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે.tc
"btao brnltle NYyt;:e s Nnuhlt ;tvbtlbtk J"thtu :gtu Au.
Xuh Xuh ft¤e btxelt duY aztJujt jtj hkdlt ylu mVu btxjtytu lshu vze hÌtt Au.
J;obtl mbgbtk btuxtCtdlt bægbJdolt jtuftult Dhtubtk vK £es ntug Au. vhk;w £eslt
Xkzt vtKelt fthKu :;tk lwfmtl ylu btxelt Dztbtk Ne;¤ :gujt vtKelt Vtgtlu
jtuftu mbS hÌtt Au. sult fthKu còhbtk jtj (duY) ylu mVu btxjtytule mkÏgt
J"w «btKbtk stuJt b¤e hne Au. Jes¤elt CtJbtk J"thtu :E hÌttu Au
ßgthu yuf JF; btxjwk Fhe¼t vAe jtkctu mbg mw"e ;u Xkzw vtKe vwY vtzu Au.
còhbtk Y. 120 :e 450le ®fb;lt btxjt b¤e hÌtt Au. ft¤e btxelu 900 rzd{e:e
J"w ;tvbtlu ;vJ;t ;u ytvbu¤u mVu hkdle cle òg Au. su:e mVu hkdlt btxjt
vK d{tnftult blvmk Au. ;ubs rNgt¤tbtk cltJujt btxjt J"w Xkzf ytv;t
ntuJt:e ;u btxjt juJtLþk jtuftu J"w vmk fhe hÌtt Au."
ભદ્રેશ્વર વિસ્તારમાં
માટલા વેચનાર શારદાબેનના જણાવ્યા મુજબ લોકો ગેરૂ અને સફેદ બંને રંગના માટલા લેવાનું પસંદ કરે છે. તેમાં પણ ગોળ, લંબગોળ
અને વિવિધ આકૃતિઓના તથા નળવાળા માટલા ખરીદે છે. મોટાભાગે રૂ. ૩૦૦ થી ૩૫૦ ની કિંમતના માટલા વધુ વેચાય છે. આ વર્ષે માટલાના ભાવમાં
રૂ. ૧૦ થી ૧૫ નો વધારો થયો છે. તેના
સિવાય પક્ષીઓ માટે માટીના પાણીના કુંડા, ચકલીઘર, દહીં જમાવવાના વાસણ, કુલ્હડ સહિતની
અન્ય માટીની વસ્તુઓનું વેચાણ પણ ઉનાળામાં વધુ થાય છે. સામન્ય રીતે જેટલો માલ વેચવા
માટે લઈ આવીએ તેટલો ઉનાળામાં વેચાય જતો હોય છે. જ્યારે સરદારનગરમાં માટલા વેચનાર ભરત
ભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ માણસાથી માટલા લાવે છે. છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં
થઈ રહેલા ફેરફારના કારણે વેચાણમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ ચૈત્ર-વૈશાખમાં ગરમીનો પારો
વધતાં માટલાના વેચાણમાં પણ વધારો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
માટલાના પ્રકાર :
– પરંપરાગત લાલ રંગના સાદાtc "– vhkvhtd; jtj hkdlt mtt"
– રાજસ્થાનથી આવતા સફેદ રંગનાtc "– htsM:tl:e ytJ;t mVu hkdlt"
– મોરબી અને થાનગઢના ચિત્રોવાળાtc "– btuhce ylu :tldZlt raºttuJt¤t"
– કચ્છી માટલાtc "– fåAe btxjt"
– છોટા ઉદેપુરના કાળી માટીનાtc "– Atuxt WuÃþhlt ft¤e btxelt"
– માણસાના ગેરૂ રંગના અવનવી ડિઝાઈનવાળા