Author: admin

Updated: Jan 30th, 2023- જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ અપાયું- દિલ્હીમાં એક મહિનો ચાલે તેટલો વરસાદ એક જ દિવસમાં પડી ગયોઃ મેદાની વિસ્તારોમાં ભારે ધુમ્મસથી જનજીવનને અસરનવી દિલ્હી : ઉત્તર ભારતમાં અત્યારે ભારે હિમવર્ષા,...
Updated: Jan 30th, 2023- 3 એપ્રિલ, 2022ના મુર્તઝાએ મંદિરના ગેટ પાસે હુમલો કર્યો હતો- હુમલા પહેલા મુર્તઝાએ આતંકવાદી સામગ્રી એકઠી કરી હતી, રૂમમાંથી ડોંગલ અને એરગન મળ્યા હતાગોરખપુર : ગોરખનાથ મંદિરમાં સુરક્ષાકર્મિઓ પર હુમલા...

ગાંધી નિર્વાણ દિને પોરબંદરમાં યોજાઈ સર્વ ધર્મ પ્રાર્થના સભા

Updated: Jan 30th, 2023વિશ્વ વિભૂતિને શ્રધ્ધા સુમન અર્પણપૂ. બાપુને પ્રિય એવાં ભજનોની સરવાણી વહી ઃ મધ્યપ્રદેશના યાત્રાળુઓ દ્વારા પણ અંજલિ અર્પણપોરબંદર: વિશ્વ...

બગસરા બાયપાસ ચોકડીએથી 19 લાખનો 335 પેટી શરાબ ઝડપાયો

Updated: Jan 30th, 2023ધોરાજી, ભાણવડ, બગસરા પંથકમાં વિદેશી શરાબના દરોડાધોરાજીના ઉદકિયા ગામે દારૂની 155 બોટલ સાથે જૂનાગઢના શખ્સને જ્યારે ભાણવડના ગુંદામાં 108...

સુપ્રીમ કોર્ટનો જેટ એરવેઝને ફટકો, NCLATનો આદેશ માન્ય રાખ્યો, ચૂકવવી પડશે 200 કરોડથી વધુની રકમ

સુપ્રીમ કોર્ટે નાણાંકીય સંકટ સામે લડી રહેલી જેટ એરવેઝના નવા માલિક જાલાન-ફ્રિટ્સ કર્સોડિયમને ઝટકો આપ્યોNCLATએ જેટ એરવેઝને પૂર્વ કર્મીઓની PF-ગ્રેજ્યુઈટીની બાકી રકમ ચૂકવવા આદેશ...

પાકિસ્તાન સહિત વિદેશી મીડિયામાં છવાઈ ‘ભારત જોડો યાત્રા’ : રાહુલ ગાંધી વિશે લખી મોટી વાત

નવી દિલ્હી, તા.30 જાન્યુઆરી-2023, સોમવારકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ કન્યાકુમારીથી શરૂ થઈ, જેની આજે શ્રીનગરમાં પૂર્ણાહૂતિ થઈ છે. રાહુલ ગાંધી તેમની આ...

પેશાવરની મસ્જીદમાં આત્મઘાતી વિસ્ફોટ : 28નાં મોત, 150થી વધુ ઘાયલ

Updated: Jan 30th, 2023- પેશાવરની પોલીસ લાઈનની ઘટના- મસ્જીદનો એક ભાગ તૂટી પડયો : તેની નીચે ઘણા દટાઈ ગયા હોવાની સેવાતી શંકાઇસ્લામાબાદ...

ફોરેન ફંડોએ ત્રણ દિવસમાં રૂ.15,163 કરોડના શેરો ફૂંક્યા : સેન્સેક્સ 2700 પોઈન્ટની વોલેટીલિટી અંતે 169 વધ્યો

- અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વચ્ચે આક્ષેપો-ખુલાસાના યુદ્વ વચ્ચે- ઘટયામથાળેથી સેન્સેક્સ 801 પોઈન્ટ રિકવર:  નિફટી 45 પોઈન્ટ વધીને 17648 : FPIsની રૂ.6793 કરોડની વેચવાલી,...

ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેંટ ઇન સાઉથ ઇસ્ટ એશિયા આતંકી સંગઠન જાહેર

સંગઠનની સંપત્તિ ફ્રીઝ કરવાની સાથે જ સંગઠનના લોકોની યાત્રા પર અને લોકો પર પ્રતિબંધયુએન સુરક્ષા પરિષદે કરેલી જાહેરાતUpdated: Jan 30th, 2023(પીટીઆઇ)     યુએન, તા....

લો કરો વાત… પાકિસ્તાને 2,000થી વધુ લક્ઝરી કારની આયાત કરી

Updated: Jan 30th, 2023- ખાવા માટેના ફાંફા વચ્ચે ચકાચૌંધ લાઇફ સ્ટાઇલના જલસા- આવશ્યક ચીજવસ્તુઓ અને ઔદ્યોગિક માલસામાનના 5,000થી વધુ કન્ટેનર બંદરો પર...

મેરે પાસ ચાકુ હૈ, ૨૦ ફૂટ લાંબુ, 10 લાખ રુપિયાનું રામપુરી ચાકુ જોઇને દંગ રહી જશો

ચાકુની ઓળખ જીવંત રહે તે માટે કાયમી પ્રદર્શિત કરવામાં આવ્યું છે.બ્રાસ અને સ્ટીલથી તૈયાર થયેલા ચાકુનું વજન 8 કવિન્ટલ છેUpdated: Jan 30th,...

ગડકરીની જાહેરાત : આ તારીખથી રસ્તા પર નહીં જોવા મળે 15 વર્ષ જૂના 9 લાખ સરકારી વાહનો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્યોગ સંસ્થા FICCI દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં જાહેરાત કરીકેન્દ્ર-રાજ્ય સરકારો, પરિવહન નિગમો, જાહેર ક્ષેત્ર માટે ઉપયોગમાં લેવાતા 9 લાખ વાહનો...

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટને ગન્નાવરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યુંUpdated: Jan 30th, 2023Image: envatoઆંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને લઈ મોટા સમાચાર આવી...

GPSC દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરાયું, 2023માં 62 ભરતી પરીક્ષાઓ યોજાશે

ગુજરાતમાં નાયબ નિયામક, કાયદા અધીક્ષક, ટેક્નિકલ ઓફિસર સહિત અનેક ભરતી છેUpdated: Jan 30th, 2023image- envatoગાંધીનગર, 30 જાન્યુઆરી 2023 સોમવારગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું...

Recent articles

spot_img