ગુજરાત

GPSC દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરાયું, 2023માં 62 ભરતી પરીક્ષાઓ યોજાશે

ગુજરાતમાં નાયબ નિયામક, કાયદા અધીક્ષક, ટેક્નિકલ ઓફિસર સહિત અનેક ભરતી છેUpdated: Jan 30th, 2023image- envatoગાંધીનગર, 30 જાન્યુઆરી 2023 સોમવારગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું...

ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડમાં 15 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર

ATS હવે અન્ય રાજ્યોમાં પણ તપાસ કરશે તો ગુજરાતના વધુ નામ ખુલવાની શક્યતાUpdated: Jan 30th, 2023અમદાવાદ, 30 જાન્યુઆરી 2023 સોમવારગુજરાતમાં ફરી એક...

ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો, આવતીકાલે સજાનું એલાન, 6 આરોપી નિર્દોષ

આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતોUpdated: Jan 30th, 2023ગાંધીનગર, 30 જાન્યુઆરી 2023 સોમવારઆસારામ સામે દુષ્કર્મ આજે ગાંધીનગર...

પેપર લીક મામલે ભાજપના નેતાઓનું મૌન પણ હાર્દિક પટેલ બોલ્યા, આવા બનાવો રોકાવા જોઈએ

જામનગરમાં મંજૂરી વિના જાહેર સભા યોજવાના પ્રકરણમાં ધારાસભ્ય હાર્દિક પટેલ અદાલતમાં હાજર થયાUpdated: Jan 30th, 2023જામનગર, 30 જાન્યુઆરી 2023 સોમવારગુજરાતમાં થયેલ પેપરલીક...

તમારા નામે સત્તામાં બેઠેલા લોકો નિષ્ફળ ગયા,હે ભગવાન શ્રી રામ તમે જ યુવાનોને બચાવી શકોઃ કોંગ્રેસના પૂર્વ MLA

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પેપર લીક મામલે ભગવાન શ્રી રામને પત્ર લખ્યોUpdated: Jan 30th, 2023અમદાવાદ, 30 જાન્યુઆરી 2023 સોમવારગુજરાતમાં જુનિયર ક્લાર્કની...

સુરત : ભરોસાની ભાજપ સરકારે 10 ટકા ગ્રોથ રેટ થી ઓકટ્રોય ગ્રાન્ટ આપવાનો વાયદો કર્યો હતો

Updated: Jan 30th, 2023- સુરત પાલિકાને ઓક્ટ્રોય અવેજીમાં ગ્રોથ રેટ સાથે ગ્રાન્ટ મળી હોત તો સરકારની ગ્રાન્ટ પર નિર્ભર રહેવું ન પડ્યો...

સુરતની કન્યાશાળા ગુણોત્સવમાં 94 ટકા સાથે રાજ્યમાં બીજો ક્રમે

Updated: Jan 30th, 2023- ગુણોત્સવમાં રાજ્યની 12184 શાળામાંથી સુરત પાલિકાની વરાછાની શાળા બીજા ક્રમે આવી- શાળાના ગુણોત્સવમાં ભારે સ્પર્ધાનો માહોલ સુરતમાં પહેલા...

વડોદરામાં સળિયાનો જથ્થો વેચવાના બહાને વેપારી પાસેથી ભેજાબાજોએ 7.61 લાખ ખંખેર્યા

Updated: Jan 30th, 2023વડોદરા,તા.30 જાન્યુઆરી 2023,સોમવારવડોદરા શહેરના સ્ક્રેપના વેપારીને લોખંડના સળિયાનો જથ્થો વેચવાના બહાને 7.61 લાખની રકમ પડાવી અજાણ્યા ભેજાબાજોએ  ઓનલાઈન વિશ્વાસઘાત...

જામનગરમાં મંજૂરી વિના જાહેર સભા યોજવાના પ્રકરણમાં ધારાસભ્ય હાર્દિક પટેલ અદાલતમાં હાજર થયા

Updated: Jan 30th, 2023જામનગર,તા.30 જાન્યુઆરી 2023,સોમવારજામનગર તાલુકાના ધુતારપર ધુળસીયા ગામમાં ૨૦૧૭ ની સાલમાં મંજૂરી વિના રાજકીય સભા યોજવા મામલે ધારાસભ્ય હાર્દિક પટેલ...

Video: અમદાવાદ, ગાંધીનગરમાં ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ, ઝીરો વિઝિબિલિટી

Updated: Jan 30th, 2023image : Envatoઅમદાવાદ, તા.30 જાન્યુઆરી, 2023ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સહિત મોટાભાગના શહેરોમાં આજે ધૂમ્મસની ચાદર છવાઈ જતાં વિઝિબિલિટી લગભગ...

કચ્છમાં ધડાકા સાથે ધરા ધ્રૂજી, સવારે 6.38 વાગ્યે 4. 5ની તીવ્રતાનો આંચકો, લોકોમાં ફફડાટ

આ સિવાય ખાવડા પાસે સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતોભૂકંપના આંચકાએ લોકોને 2001ની યાદ અપાવી દીધીUpdated: Jan 30th, 2023image :...

છેલ્લા ૯ વર્ષમાં ૧૦થી વધુ ભરતી પરીક્ષાના પેપર લીક

ગૌણ સેવા પસંદગીથી માંડી પંચાયત સેવા પસંદગી બોર્ડની વિવિધ પરીક્ષાના પેપર લીકગુજરાતમાં પેપર લીક પંરપરા સતત ચાલુUpdated: Jan 30th, 2023અમદાવાદગુજરાત પંચાયત સેવા પસંદગી...

Recent articles