ઇન્ટરનેશનલ

છેલ્લા 40 વર્ષથી પથ્થર તોડી રહ્યા છે આ દેશના લોકો, જાણો કારણ

Updated: Jan 30th, 2023ઉઆગેડૂગૂ, તા. 30 જાન્યુઆરી 2023 સોમવારએક તરફ માણસે એટલી પ્રગતિ કરી લીધી છે કે તે ચંદ્ર સુધી પહોંચી ગયો...

VIDEO: વિસ્ફોટથી હચમચ્યું પાકિસ્તાન, 25ના મોત 100થી વધુ લોકો ઘવાયા

પેશાવર પોલીસ લાઈન્સ વિસ્તાર પાસે વિસ્ફોટની ઘટનાનાUpdated: Jan 30th, 2023Image: DD Newsપાકિસ્તાનથી એક વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. આ વિસ્ફોટ પેશાવર પોલીસ...

વેઇટ્રેસે ફ્રુટ જ્યુસને બદલે ફ્લોર ક્લીનર પીરસતા 7 ગ્રાહકો હોસ્પિટલમાં દાખલ

Updated: Jan 30th, 2023- તમામ સાત ગ્રાહકોએ હોસ્પિટલમાં રેસ્ટોરન્ટ પાસેથી વળતરની માગણી કરી છે- પેકેજિંગ વિદેશી ભાષાઓમાં લખાયેલું છે, જેને લોકો સમજતા...

ભૂખમરી અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં 30 લાખ રૂપિયાની મરઘીઓની લૂંટ

Updated: Jan 30th, 2023નવી દિલ્હી,તા. 30 જાન્યુઆરી 2023,સોમવાર ભૂખમરી અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં આ દિવસોમાં હાલત ખરાબ છે. લોટ અને...

‘પોલર પ્રીત’એ ઈતિહાસ સર્જ્યો, -30 ડિગ્રીમાં 70 દિવસમાં 1485 કિલોમીટરનું અંતર કાપ્યું

'પોલર પ્રીત' તરીકે પ્રસિદ્ધ પ્રીત ચાંડીએ સૌથી લાંબા ધ્રૂવીય સ્કીઈંગ અભિયાનનો વિશ્વ રેકોર્ડ સર્જ્યોએન્ટાર્કટિકામાં સૌથી લાંબા, એકલા અને મદદ વિનાના અભિયાનનો રેકોર્ડ બ્રેક કરી...

પુતિને યુક્રેન પર હુમલો કરતા પહેલા મારા પર મિસાઈલ હુમલો કરવાની ધમકી આપી હતી: બોરિસ જોન્સન

Updated: Jan 30th, 2023- જોન્સન યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સૌથી પ્રખર પશ્ચિમી સમર્થકોમાંના એક તરીકે ઉભરી આવ્યા હતાનવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2023,...

ચીનમાં 5.9 તો કિર્ગિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, EMSCએ આપી માહિતી

કિર્ગિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.8 મપાઈઅત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથીUpdated: Jan 30th, 2023image :  Pixabayબેજિંગ, તા.30 જાન્યુઆરી, 2023ચીનના દક્ષિણ શિનજિયાંગમાં...

એચ૧બી વિઝાની અરજી ૧ થી ૧૭ માર્ચની વચ્ચે કરી શકાશે

દર વર્ષે ૮૫,૦૦૦ એચ૧બી વિઝા અપાય છે જે પૈકી ૨૦,૦૦૦ વિઝા અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને મળે છેભારતીય આઇટી પ્રોફેશનલોની આતુરતાનો અંતUpdated: Jan...

ઓસ્ટ્રેલિયા: રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલ ગુમ થવાથી હલચલ મચી, ગંભીર બીમારી ફેલાવાનો ભય

Updated: Jan 29th, 2023કેનબેરા, તા. 29 જાન્યુઆરી 2023 રવિવારપશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલના ગાયબ થવાથી હલચલ મચી ગઈ છે. માહિતી મળતા જ લોકોમાં...

પાકિસ્તાનીઓનું આવી બન્યું ! સરકારે એક ઝાટકે પેટ્રોલ-ડીઝલના ભાવ લીટરે 35 રૂપિયા વધાર્યા

આર્થિક તંગીમાં ફસાયેલી પાક. સરકારનો વધુ પ્રજાવિરોધી નિર્ણયઆજે પાકિસ્તાનમાં 11 વાગે પેટ્રોલની પ્રતિ લીટર કિંમત 249.80 અને ડીઝલની 262.80 હતીUpdated: Jan 29th,...

ભૂકંપના આંચકાથી ધ્રુજ્યુ પાકિસ્તાન : ઈસ્લામાબાદમાં નોંધાયો 6.3ની તીવ્રતાનો આંચકો

Image - pixabayઈસ્લામાબાદ, તા.29 જાન્યુઆરી-2023, રવિવારપાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે, તો ઈસ્લામાબાદમાં પણ જોરદાર ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી...

પાકિસ્તાન: કરાચીમાં ગંભીર અકસ્માત, બસ ખાઈમાં ખાબકી જતા 37 લોકોના મોત

Updated: Jan 29th, 2023- ખાઈમાં પડ્યા બાદ બસમાં આગ લાગીક્વેટા, તા. 29 જાન્યુઆરી 2023, રવિવારપાકિસ્તાનના કરાચીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રવિવારે વહેલી...

Recent articles